[GPSC Announcement] Uniform General Studies Syllabus for All Preliminary Exams
આયોગ દ્વારા હાલ માં લેવાતી વિવીધ પરીક્ષાઓમાં હાલ પ્રાથમીક પરીક્ષા સંદરભે સંયુક્ત સ્પધાર્ત્મક પરીક્ષા, વર્ગ ૧/૨ સીધી ભરતીની પરીક્ષા તથા બોર્ડ / કોર્પોરેશન વર્ગ ૩ ની પરીક્ષાના સામાન્ય અભ્યાસનો અભ્યાસક્રમ માં થોડાક ફેરફારો સાથે જુદો-જુદો છે.
જેમાં સામાન્ય ફેરફારો કરી આયોગ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ માટે સામાન્ય અભ્યાસનો એક જ અભાસક્રમ તૈયાર કરવામાં આવેલ છે. જેથી જુદી-જુદી પરીક્ષાઓ આપતા ઉમેદવારોએ દર વખતે જુદી-જુદી તૈયારી કરવાની ન થાય, એક જ અભાસક્રમ હોવાથી ઉમેદવારો અગાઉથી તૈયારી કરી શકે અને એક પરીક્ષા વખતે કરેલ તૈયારી બીજી પરીક્ષાઓમાં પણ ઉપયોગી થાય
આ સાથે જીપીએસસી દ્વારા નવો સામાન્ય અભ્યાસક્રમ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે, જે નીચે ની લિંક પર થી ડાઉનલોડ કરી શકાશે
The GPSC exam syllabus for various preliminary exams, including those for Class 1/2 and Board/Corporation Class 3 exams, currently has minor differences.
To streamline the preparation process, GPSC has introduced a unified preliminary exam syllabus for all Class 1, 2, and 3 exams.
This new syllabus will be applicable to all future exams, eliminating the need for candidates to prepare separately for each exam.
Additionally, the uniform syllabus will allow candidates to begin their preparations well in advance.
In conjunction with this announcement, GPSC has released the common syllabus, which can be downloaded from the link below.