GPSC Calendar 2025 | Download PDF
જીપીએસસી દ્વાર વર્ષ ૨૦૨૫ નું કેલેન્ડર પબ્લિશ કરવા માં આવ્યું છે. જે નીચે ની લિંક પર થી ડાઉનલોડ કરી શકો છો
The Gujarat Public Service Commission (GPSC) has released GPSC exam calendar for the year 2025.
The calendar outlines all the upcoming examinations for the posts across various state government
GPSS has announced 100 vacancies for class 1&2 exam, 160 sits for DYSO and 323 sits for STI, State tax inspector
Details of few of the examinations scheduled in the 2025 calendar is given below
GPSC Calendar 2025-26 information
- Total posts : 1751
- Total number of exams : 79
એક્ષામ | જગ્યા ની સંખ્યા | જાહેરાત પ્રસિદ્ધ થવા નો અંદાજિત માસ | પ્રિલીમ પરીક્ષા નો અંદાજિત માસ |
---|---|---|---|
નાયબ સેક્શન અિધકારી અને નાયબ મામલતદાર વર્ગ 3 | 160 | - | એપ્રિલ ૨૦૨૫ |
વન અિધકારી વર્ગ 2 | 25 | - | ૨૦૨૫ |
સેકશન અિધકારી (કાયદા બાજું) વર્ગ ૨ | 4 | જુલાઈ | નવેમ્બર-૨૫ |
વહીવટી અિધકારી,વર્ગ ૨ (આરોગ્ય અને પરીવાર કલ્યાણ વીભાગ) | ૨૦ | ઓગસ્ટ | ડિસેમ્બર-૨૫ |
રાજ્ય વેરા નીરીક્ષક, વર્ગ ૩ | ૩૨૩ | સપ્ટેમ્બર | ડિસેમ્બર ૨૦૨૫ |
ગુજરાત વહીવટી સેવા, વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-૧/૨ અને ગુજરાત નગરપાલીકા મુખ્ય અિધકારી સેવા, વર્ગ ૨ | 100 | ડિસેમ્બર | એપ્રિલ-૨૬ |
Download the below attached PDF for complete details about all upcoming GPSC exams in year 2025