GPSC Class 12 syllabus [ Prelims ] [ Gujarati ] | Topic wise syllabus breakdown
Getting familiar with GPSC Class 12 Syllabus is the first step toward achieving your dream career in public service. it guides aspirants in prioritising topics, planning their preparation strategy and staying focused amidst the vast study material
This article provides detailed breakdown of syllabus topics for all the subjects of GPSC Class 1&2 Prelims Syllabus
PDF download is available at the end of the post. Click to download
1. ઇતિહાસ
પ્રાચીન ઇતિહાસ
- સિંધુ ખીણની સભ્યતા
- લાક્ષણિકતાઓ, સ્થળો, સમાજ, સાંસ્કૃત્તિક ઇતિહ્યસ, કળા અને ધર્મ
- સિંધુ ખીણની સભ્યતા અને ગુજરાત
- વૈદિક યુગ- જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ
- ભારત પરના વિદેશી આક્રમણો અને તેનો પ્રભાવ
- મોર્ય અને ગુપ્ત સામ્રાજ્ય
- વહીવટી તંત્ર
- સામાજિક, ધાર્મિક અને આર્થિક પરિસ્થિતીઓ
- કલાઓ, સ્થાપત્ય, સાહિત્ય
- વિજ્ઞાન અને ટેક્નોલોજી
- કનિષ્ક, હૃર્ષ
મધ્ય કાલીન ઇતિહાસ
- દક્ષિણ ભારતીય રાજવંશો
- દિલ્હી સલ્તનત
- વિજયનગર સામ્રાજ્ય
- મુગલ સામ્રાજ્ય.
- ભક્તિ આંદોલન અને સુફીવાદ
- ગુજરાતના મુખ્ય રાજવંશો- તેમના શાસકો વહીવટી તંત્ર, આર્થિક પરિસ્થિતિઓ, સમાજ, ધર્મ, સાહિત્ય, કલા અને સ્થાપત્ય.
- ગુજરાતની સ્વતંત્ર સલ્તનત સુલતાન અહેમદશાહ્ન પહેલો, મહમુદ બેગડો અને બહ્યદુર શાહ.
- મુગલો અને મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાત, વડોદરામાં ગાયકવાડનુ શાસન અને વોકર કરાર.
આધુનિક ઇતિહાસ
- ભારતમાં યુરોપિયન વેપારી કંપની- સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ- બંગાળ, મૈસૂર મરાઠાઓ અને હૈદરાબાદના વિશેષ સંદર્ભમાં.
- ગવર્નર જનરલ અને વાઇસરોયઝ.
- ૧૮૫૭નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ- ઉદભવ, કારણો, પરિણામો અને મહત્વ, ગુજરાતના વિશેષ સંદર્ભમાં.
- ૧૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો.
- ભારતની સ્વતંત્રતા માટેની ચળવળ, ભારત અને વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ.
- સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ.
- મહાત્મા ગાંધી, તેમના વિચાર, સિધ્ધાંતો અને જીવન દર્શન, મહત્વના સત્યાગ્રહ, ગુજરાતના ખેડા, બોરસદ, બારડોલી, ધરાસણા, ધોલેરા, રાજકોટ અને લિંબડી, સત્યાગ્રહના વિશેષ સંદર્ભમાં.
- સ્વતંત્રતા ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એકીકરણમાં સરદાર પટેલની ભૂમિકા.
- ડો. બાબાસાહેબ આંબેડકર, તેમનું જીવન અને ભારતના બંધારણના ઘડતરમાં તેમનું યોગદાન.
- આઝાદી પછીનું ભારત: દેશમાં રાજ્યોનું પુનર્ગઠન, મહાગુજરાત ચળવળ, અગત્યની ઘટનાઓ.
2. સાંસ્કૃતિક વારસો
- ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો:
- કળાસ્વરૂપો
- સાહિત્ય,
- શિલ્પ અને સ્થાપત્ય,
- ભારતીય સંતપરંપરા અને લોકમાનસ પર તેનો પ્રભાવ.
- ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણી-પીણી, પોશાક અને પરંપરાઓ.
- ભારતીય સંગીત અને તેનું મહત્વ.
- ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક-ધાર્મિક-સાહિત્યિક મહત્વ.
- ગુજરાતી ભાષા-બોલીઓ.
- ગુજરાતી રંગભૂમિ: નાટકો, ગીતો, નાટ્યમંડળીઓ.
- આદિવાસી જનજીવન: તહેવારો, મેળા, પોશાક, ધાર્મિક વિધિઓ.
- ગુજરાતી સાહિત્ય
- પ્રવાહો, વળાંકો,
- સાહિત્યકારો,
- સાહિત્યિક રચનાઓ
- સાહિત્ય સંસ્થાઓ.
- ગુજરાતના તીર્થસ્થળો અને પર્યટનસ્થળો.
3. ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો
- ભારતીય બંધારણ
- ઉદભવ અને વિકાસ
- લાક્ષણિકતાઓ
- આમુખ
- મૂળભૂત અધિકારો અને ફરજો,
- માર્ગદર્શક સિદ્ધાંતો,
- અગત્યના બંધારણીય સુધારા
- મહત્વની જોગવાઈઓ અને અંતર્નિહિત માળખું.
- સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ,
- સંસદ અને રાજ્ય વિધાન મંડળ
- માળખું
- કાર્યો સત્તા અને વિશેષાધિકારો,
- સમવાયતંત્રને લગતી બાબતો અને પડકારો,
- સ્થાનિક કક્ષા સુધી સત્તા અને નાણાની સોંપણી અને તેની સમસ્યાઓ.
- બંધારણીય સંસ્થાઓ: સત્તા, કાર્યો અને જવાબદારી
- પંચાયતી રાજ.
- જાહેર નીતિ અને શાસન.
- શાસન ઉપર ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકિકરણના પ્રભાવ.
- વૈધાનિક, નિયમનકારી અને અર્ધ-ન્્યાયિક સંસ્થાઓ.
- અધિકાર સંલગ્ન મુદ્દાઓ
- માનવ અધિકાર,
- સ્ત્રીઓના અધિકાર,
- અનુસૂચિત જાતિ અને
- અનુસૂચિત જનજાતિના અધિકારો,
- બાળકોના અધિકાર
- ભારતની વિદેશ નીતિ
- આંતરરાષ્ટ્રીય સંબંધો
- મહત્વની સંસ્થાઓ
- વિવિધ સંગઠનો તેમનું માળખું અને અધિકૃત આદેશ.
- કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો.
- ભારતમાં ન્યાયપાલિકા
- માળખુ
- કાર્યો
- કટોકટીને લગતી અગત્યની જોગવાઇઓ અને બંધારણીય સુધારાઓ
- ન્યાયિક સમીક્ષા
- જનહિત યાચિકા
- સીમાચિન્હ ચુકાદાઓ.
4. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા
- તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા.
- સંખ્યાઓની શ્રેણી, સંકેત અને તેનો ઉકેલ.
- સંબંધ વિષયક પ્રશ્નો.
- આકૃતિઓ અને તેના પેટા વિભાગો, વેન આકૃતિઓ.
- ઘડિયાળ, કેલેન્ડર અને ઉમર સંબંધિત પ્રશ્નો.
- સંખ્યા વ્યવસ્થા અને તેના માનક્રમ.
- રેખિક સમીકરણ (એક કે બે ચલમાં).
- પ્રમાણ, હિસ્સો અને ચલ.
- સરેરાશ યા મધ્યક, મધ્યસ્થ અને બહુલક, ભારિત સરેરાશ.
- ઘાત અને ઘાતાંક, વર્ગ, વર્ગમૂળ, ઘનમૂળ, ગુ.સા.અ અને લ.સા.અ.
- ટકા, સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને નુકસાન.
- સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર.
- સરળ ભૌમિતિક આકૃતિઓના ક્ષેત્રફળ અને પરિમિતિ, જથ્થો અને સપાટીનો વિસ્તાર (છ સમાંતર બાજુ ધરાવતો ઘન, સિલિન્ડર, શંકુ આકાર, ગોળાકાર).
- રેખા ખૂણા અને સામાન્ય ભૌમિતિક આકૃતિઓ-સાદી, ત્રાંસી સમાંતર રેખાઓના ગુણધર્મો, ત્રોકોણની સાપેક્ષ બાજુઓના માપનના ગુણધર્મો, પાયથાગોરસનો પ્રમેય, ચતુર્ભજ, લંબગોળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમભૂજ ચતુષ્કોણ. 14.બીજ ગણિતનો પરિચય-8૦/45-કાનાભાગુવઓ-વિચિત્ર પ્રતિકોની સરળ સમજૂતિ.
- માહિતીનું અર્થઘટન, માહિતીનું વિશ્લેષણ, માહિતીની પર્યાપ્તતા, સંભાવના.
5. ભારતીય અર્થતંત્ર અને આયોજન
- સ્વતંત્રતાના પર્વે ભારતીય અર્થતંત્ર
- ભારતમાં આયોજનની કામગીરીનો ઉદભવ અને વિકાસ
- ઔતિહાસિક ચર્ચાઓ,
- આયોજનના મોડેલો
- નવા આર્થિક સુધારાઓ
- નીતિ આયોગ: ઉદ્દેશો બંધારણ અને કાર્યો.
- કૃષિ ક્ષેત્ર:
- મુખ્ય પાકો
- દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ
- સંસ્થાકીય માળખું-ભારતમાં જમીન સુધારણાઓ
- કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો
- કૃષિ નીપજક અને ઉત્પાદનોની ભાવનીતિ
- કૃષિ અને ઉદ્યોગ વચ્ચે વેપારની શરતો
- કૃષિ વિત્તિય નીતિ
- કૃષિ વેચાણ અને સંગ્રહ
- ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા,
- હરિત ક્રાંતિ
- ટકાઉ ખેતી અને જૈવિક ખેતી માટેની નીતિ.
- ઔદ્યોગિક નીતિ
- જાહેર ક્ષેત્રના સાહસો અને તેમની કામગીરી;
- ખાનગીકરણ અને વિનીવેશિકરણની ચર્ચા;
- ઔદ્યોગીકરણની વૃધ્ધિ અને તરેહ;
- નાના પાયાના ઉદ્યોગોનું ક્ષેત્ર
- ઔધોગિક ક્ષેત્રમાં ઉત્પાદકતા;
- ખાસ આર્થિક વિસ્તાર (SEZ) અને ઔદ્યોગિકરણ
- વિદેશી મૂડીરોકાણ અને સ્પર્ધાની નીતિ.
- ભારતીય અર્થતંત્રમાં આંતર માળખું
- આંતરમાળખાકીય સુવિધાઓનો અર્થ અને મહત્વ
- પાણી પુરવઠો અને સ્વચ્છતા- ઉર્જા અને વીજળી- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ગ્રામીણ અને શહેરી આંતરમાળખાગત સુવિધાઓ
- બંદરો, માર્ગો, હવાઇમથકો, રેલવે
- ટેલિકમ્યુનિકેશન
- સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ.
- વસ્તી / સેન્સસ
- સમયાંતરે વસ્તીના માળખાના વલણો ને તરેહ વૃદ્ધિ, જાતિ,
- ગ્રામીણ અને શહેરી સ્થાનાંતરણ
- સાક્ષરતા
- ગરીબી અને અસમાનતાનું માળખું અને વલણો;
- બેકારી-વલણો, માળખું અને રાષ્ટ્રિય ગ્રામ્ય રોજગાર નીતિઓ.
- વિકાસના નિર્દેશકો
- જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક,
- માનવ વિકાસ આંક,
- માનવ ગરીબી આંક
- જાતીય વિકાસ આંક
- રાષ્ટ્રીય સુખાકારી આંક.
- ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા:
- ભારતીય કર પધ્ધતિ,
- જાહેર ખર્ચ, જાહેર દેવું
- ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય,
- કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો,
- તાજેતરના રાજકોષીય અને નાણાકીય નીતિઓના મુદ્દાઓ અને તેમની અસરો,
- વસ્તુ અને સેવા કર (GST) - ખ્યાલ અને સૂચિતાર્થો.
- આંતર રાષ્ટ્રીય વ્યાપાર
- ભારતના વિદેશ વ્યાપારના વલણો, સંરચના, માળખું અને દિશા.
- સુધારાઓ પછીના સમયમાં ભારતની લેણદેણની તુલાની સ્થિતિ.
- ગુજરાતનું અર્થતંત્ર
- ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો: શિક્ષણ, આરોગ્ય અને પોષણ.
- વર્તમાન દાયકાઓમાં ગુજરાતનું અર્થતંત્ર
- ભારત અને પ્રમુખ રાજ્યોની તુલનાએ કૃષિની મુખ્ય સમસ્યાઓ
- વન, જળ સંશાધનો, ખાણ,
- ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર
- આર્થિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની નીતિઓ-એક મુલ્યાંકન.
6. ભૂગોળ
- સામાન્ય ભૂગોળ
- સૂર્યમંડળના ભાગરૂપ પૃથ્વી
- પૃથ્વીની ગતિ, સમય અને ઋતુ ની વિભાવના
- પૃથ્વીની આંતરિક સંરચના,
- મુખ્ય ભૂમિ સ્વરૂપો અને તેની લાક્ષણિકતાઓ
- વાતાવરણની સંરચના અને સંગઠન
- આબોહવાના તત્વો અને પરિબળો,
- વાયુ સમુચ્ય અને વાતાગ્ર
- વાતાવરણીય વિક્ષોભ
- આબોહવાકીય બદલાવ
- મહાસાગરો:
- ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ
- જલીય આપત્તિઓ
- દરિયાઇ અને ખંડીય સંસાધનો.
- ભૌતિક ભૂગોળ
- ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં, મુખ્ય પ્રાકૃતિક વિભાગો
- ભૂકંપ અને ભૂસ્ખલન
- કુદરતી અપવાહ,
- મૌસમી આબોહવાના પ્રદેશો
- વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત,
- કુદરતી વનસ્પતિ: રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય
- જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો.
- સામાજિક ભૂગોળ:
- ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં:
- વસ્તીનું વિતરણ,
- વસ્તી ઘનતા
- વસ્તીવૃદ્ધિ,
- સ્ત્રી પુરુષ પ્રમાણ
- સાક્ષરતા,
- વ્યવસાયિક સંરચના
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી
- નૃજાતિ સમૂહ,
- ભાષાકીય સમૂહ,
- ગ્રામીણ-શહેરી ઘટકો
- શહેરીકરણ અને સ્થળાંતર
- મહાનગરીય પ્રદેશો.
- ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં:
- આર્થિક ભૂગોળ:
- અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ
- પાયાના ઉદ્યોગો, કૃષિ ખનીજ, જંગલ, ઈંધણ (બળતણ) અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો
- પરિવહન અને વેપાર, પદ્ધતિઓ અને સમસ્યાઓ.
7. વિજ્ઞાન અને ટેકનોલોજી
- વિજ્ઞાન અને ટેકનોલોજી:
- વિજ્ઞાન અને ટેકનોલોજીનું સ્વરૂપ અને ક્ષેત્ર,
- રોજબરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રસ્તુતતા
- વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન અંગેની રાષ્ટ્રીય નીતિ
- ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સંકળાયેલા વિવિધ સંસ્થાઓ, તેમની પ્રવૃત્તિઓ અને યોગદાન
- પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકોનું યોગદાન.
- ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી (ICT)
- આઇસીટીનું સ્વરૂપ અને ક્ષેત્ર
- રોજ બરોજના જીવનમાં આઇસીટી,
- આઇસીટી અને ઉદ્યોગ,
- આઇસીટી અને ગવર્નન્સ,
- આઇસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ
- ઇ-ગવર્નન્સ કાર્યક્રમો
- નેટીક્વેટ્સ, સાયબર સિક્યુરિટીની ચિંતા, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી.
- અંતરીક્ષ/અવકાશ
- ભારતીય અંતરીક્ષ કાર્યક્રમની ઉત્ક્રાંતિ/વિકાસ.
- ઇસરો-તેની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ
- વિવિધ સેટેલાઈટ કાર્યક્રમો
- દૂરસંચાર માટે ઉપગ્રહો,
- ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (IRNSS)
- ઈન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ (IRS)
- સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટેના ઉપગ્રહ, એજ્યુસેટ,
- સંરક્ષણ / DRDO
- ભારતીય મિસાઇલ કાર્યક્રમ,
- ડીઆરડીઓ (DRDO) : વિઝન, મિશન અને પ્રવૃત્તિઓ.
- ઊર્જા
- ઊર્જાની જરૂરિયાત અને કાર્યક્ષમતા
- ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ,
- ભારતના ઊર્જા સ્ત્રોતો અને આધારિતતા,
- ભારતની ઊર્જા નીતિ-સરકારની નીતિઓ અને કાર્યક્રમો.
- પરમાણુ ઉર્જા / પરમાણુ હથિયાર
- ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા
- ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ
- અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારીતા,
- ભારત અને ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રુપ
- ભારતની પરમાણુ હથિયાર નીતિ,
- ડ્રાફ્ટ ન્યુક્લિયર ડોક્ટ્રીન ઓફ ઇન્ડિયા
- પરમાણુ અપ્રસાર સંધિ (NPT)
- કોમ્પ્રીહેન્સીવ ટેસ્ટ બાન ટ્રીટી (CTBT)
- ફીસાઇલ મટેરીયલ કટ ઓફ ટ્રીટી (FMCT)
- કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ (CD)
- ન્યુક્લિયર સીક્યોરીટી સમીટ (NSS)
- પર્યાવરણ
- પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેના કાયદાકીય પાસા,
- પ્રદુષણ, કાર્બન ઉત્સર્જન
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ અને સંધિઓ
- બાયોડાયવર્સિટી (જૈવ વિવિધતા) તેનું મહત્વ
- ક્લાઈમેટ ચેન્જ :
- આંતરરાષ્ટ્રીય પ્રયત્નો , નીતિઓ અને પ્રોટોકોલ
- ભારતની પ્રતિબદ્ધતા
- ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster management) બાબતે નેશનલ એક્શન પ્લાન.
- વૈશ્વિક ગરમી (તાપ વૃધ્ધિ)
- વન અને વન્ય જીવન
- વન અને વન્યજીવન સરક્ષણ માટે કાયદાકીય માળખું.
- પર્યાવરણીય આપત્તિઓ
- સ્વાસ્થ્ય અને પર્યાવરણ.
- બાયોટેકનોલોજી અને નેનો ટેકનોલોજી, જિનેટિક એન્જિનિયરિંગ
- સ્વરૂપ ક્ષેત્ર અને ઉપયોગ
- નૈતિક સામાજિક અને કાયદાકીય મુદ્દાઓ
- સરકારી નીતિઓ
- જિનેટિક એન્જિનિયરિંગ અને તેને સંબંધિત મુદ્દાઓ તથા તેની માનવ જીવન પર અસર.
8. Current affairs
પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ